દુનિયાના શક્તિશાળી વાવાઝોડાની અંદર વિમાન ગયું

વીડિયો કૅપ્શન, દુનિયાના તાકવર વાવાઝોડાંની અંદર વિમાન ગયું, તો શું જોવા મળ્યું?
દુનિયાના શક્તિશાળી વાવાઝોડાની અંદર વિમાન ગયું
પ્રકાશિત

જે જગ્યાએ વાવાઝોડું ત્રાટકે, ત્યાંની હવાઈ મુસાફરી ખોરવાઈ જતી હોય છે અને ઘણી વખત ફ્લાઇટ્સને કૅન્સલ કરવાની કે મોકૂફ કરવાની જરૂર પડે છે.

જોકે, કેટલાક લોકો 'હરિકેન હંટર્સ' હોય છે, તેઓ જોખમી મુસાફરી ખેડીને વાવાઝોડાની અંદર પ્રવેશે છે અને અભ્યાસ કરે છે.

આવા જ એક વાવાઝોડામાં હરિકેન હંટર્સ પ્રવેશ્યા હતા. ત્યારે તેઓ કયા વાવાઝોડામાં દાખલ થયા અને તેમને શું જોવા મળ્યું, જાણો આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન