પાકિસ્તાનમાં મહિલાઓ માટે આર્થિક સ્વતંત્રતા હજુ પણ પડકાર કેમ?

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં મહિલાઓ માટે આર્થિક સ્વતંત્રતા હજુ પણ પડકાર કેમ?
પાકિસ્તાનમાં મહિલાઓ માટે આર્થિક સ્વતંત્રતા હજુ પણ પડકાર કેમ?
પ્રકાશિત

ફેડરલ ઑમ્બડ્સમૅન ફોર હેરેસમેન્ટના આંકડા અનુસાર, વર્ષ 2025 માં, પાકિસ્તાનમાં સાતસો અગિયાર મહિલાઓએ સતામણીની ફરિયાદ નોંધાવી હતી.

જોકે, હજારો મહિલાઓ છે જે ચૂપચાપ આવી ઘટનાઓ સહન કરે છે.

અમે આવી ઘણી મહિલાઓ સાથે વાત કરી જેમણે સતામણીને કારણે નોકરી છોડી દીધી હતી અને પોતાનો વ્યવસાય ચલાવવા અથવા સોશિયલ મીડિયા દ્વારા આજીવિકા મેળવવા તરફ વળ્યાં હતાં - પરંતુ આવી સતામમણીએ તેમનો પીછો છોડ્યો નથી.

ફેડરલ ઑમ્બડ્સમૅન ફોર હેરેસમેન્ટના આંકડા અનુસાર, વર્ષ 2025 માં, પાકિસ્તાનમાં સાતસો અગિયાર મહિલાઓએ સતામણીની ફરિયાદ નોંધાવી હતી.
ઇમેજ કૅપ્શન, ફેડરલ ઑમ્બડ્સમૅન ફોર હેરેસમેન્ટના આંકડા અનુસાર, વર્ષ 2025 માં, પાકિસ્તાનમાં સાતસો અગિયાર મહિલાઓએ સતામણીની ફરિયાદ નોંધાવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન