'ગુજરાત ડ્રગ્સનું મોટું સપ્લાયર,' ભગવંત માન આવું કેમ બોલ્યા?
'ગુજરાત ડ્રગ્સનું મોટું સપ્લાયર,' ભગવંત માન આવું કેમ બોલ્યા?
પ્રકાશિત
પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને તાજેતરમાં ચંદીગઢમાં કહ્યું હતું કે પંજાબ જ નહીં દેશભરમાં ગુજરાત એ ડ્રગ્સનું મોટું સપ્લાયર છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં પંજાબના લુધિયાણામાં હતા. ત્યારે તેમણે જે નિવેદન કર્યું હતું, તેના સંદર્ભમાં ભગવંત માને આ જવાબ આપ્યો હતો.
શાહે શું કહ્યું હતું તથા માને શા માટે જવાબ આપ્યો, જુઓ આ વીડિયો.

ઇમેજ સ્રોત, @BhagwantMann/Twitter
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



