દસ માળની ઇમારત ધરાશાયી, દુર્ઘટના અંગે શું જાણવા મળ્યું?
દસ માળની ઇમારત ધરાશાયી, દુર્ઘટના અંગે શું જાણવા મળ્યું?
પ્રકાશિત
કેટલાંક દૃશ્યો આપને વિચલિત કરી શકે છે.
કૅન્યાના પાટનગર નૈરોબીમાં 12 માળની નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ ગઈ. નૈરોબીના ગવર્નરે કહ્યું - ઇમારતના કાટમાળની નીચે કેટલાક લોકો ફસાયેલા હોઈ શકે છે. ઇમારત કયા કારણસર ધરાશાયી થઈ તે હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું. જે ઇમારત ધરાશાયી થઈ તેનો પહેલો માળ ઉપયોગમાં હતો. દુર્ઘટના બાદ લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ઇમારતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા રૅસ્ક્યૂ ઑપરેશન શરૂ કરાયું છે.

ઇમેજ સ્રોત, Lucas Mukasa/Anadolu via Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



