ધો-12 કૉમર્સ પછી એવા કોર્સ જે સારી નોકરી અપાવી શકે

ધો-12 કૉમર્સ પછી એવા કોર્સ જે સારી નોકરી અપાવી શકે
પ્રકાશિત

ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડના ધોરણ 12નાં પરિણામ પછી ઘણા વિદ્યાર્થીઓને હવે કયા કોર્સમાં આગળ વધવું તેની મૂંઝવણ સતાવતી હશે.

આ વીડિયોમાં જાણો કે ધોરણ 12 કૉમર્સ કર્યા પછી કયા કયા કોર્સ છે જે તમને સારી નોકરી અપાવી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન