You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત: મા-દીકરીએ સાથે પાસ કરી દસમાની પરીક્ષા, કેવો રહ્યો અનુભવ?
સુરત: મા-દીકરીએ સાથે પાસ કરી દસમાની પરીક્ષા, કેવો રહ્યો અનુભવ?
મા-દીકરીએ પરીક્ષા સાથે આપી.
આ કહાણી એવાં માતાની છે જેમણે લોકો શું કહેશે તેવી ચિંતા કર્યા વગર પોતાનાં દીકરી સાથે ધોરણ 10ની પરીક્ષા આપી હતી.
સુરતમાં રહેતાં કાજલબહેન મકવાણા 22 વર્ષ પહેલાં આગળ ભણી શક્યાં નહોતાં.
જોકે, પછી પરિવારના સપોર્ટના કારણે તેમણે આગળ ભણવાનું નક્કી કર્યું હતું.
લોકો શું કહેશે? તેની ચિંતા કર્યા વગર 22 વર્ષ પછી ધોરણ 10 પાસ કર્યા બાદ હવે કાજલબહેનમાં પણ આત્મવિશ્વાસ વધ્યો છે.
હવે તેઓ આગળ ભણવા માટે મક્કમ છે.
તેમની આ સફળતા અનેક મહિલાઓને પ્રેરણા આપી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન