પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ ગુજરાતી શું બોલ્યા?

પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ ગુજરાતી શું બોલ્યા?

મમતા બેનરજી જે બેઠક પરથી લડ્યાં હતાં તે ભવાનીપુરમાં ગુજરાતી લોકો નોંધપાત્ર સંખ્યામાં રહે છે - એટલા મોટા પ્રમાણમાં કે, ઘણી વખત તેને "મિની ગુજરાત" તરીકે ઓળખવામાં આવે છે.

ત્યારે અહીં વસતા ગુજરાતીઓ ભાજપની જીતને લઈને શું કહે છે? અને તૃણમૂલ કૉંગ્રેસની હાર પછી હવે શું આશા રાખી રહ્યા છે એ જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન