AIથી સજ્જ આ ફૂટબૉલમાં શું ખાસ છે?
AIથી સજ્જ આ ફૂટબૉલમાં શું ખાસ છે?
પ્રકાશિત
ફૂટબૉલ વર્લ્ડકપમાં ઉપયોગમાં લેવાઈ રહેલો આ સ્માર્ટ બૉલ જોવામાં તો સામાન્ય લાગે છે.
આ ફૂટબૉલ હાઇટેક છે અને એઆઇથી સજ્જ છે.
જોકે, આ સ્માર્ટ ફૂટબૉલની શું ખાસિયતો છે એ જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



