ગુજરાત: આદિવાસી વિસ્તારો માટે શરૂ થઈ ટુ-વ્હીલર ઍમ્બ્યુલન્સ

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
ગુજરાત: આદિવાસી વિસ્તારો માટે શરૂ થઈ ટુ-વ્હીલર ઍમ્બ્યુલન્સ
પ્રકાશિત

ગુજરાતમાં આદિવાસી વિસ્તારો માટે ટુ-વ્હીલર એમ્બ્યુલન્સની શરૂઆત થઈ છે.

આમાં કુલ 51 ટુ-વ્હીલર યુનિટ્સ શરૂ કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકારનું કહેવું છે કે જ્યાં દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં ઍમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી તેના માટે આ સેવા ફાયદાકારક નીવડશે.

વધુ જુઓ વીડિયોમાં...

આદિવાસી વિસ્તારો માટે ટુ-વ્હીલર ઍમ્બ્યુલન્સ

ઇમેજ સ્રોત, Bhupendra Patel/X

ઇમેજ કૅપ્શન, આદિવાસી વિસ્તારો માટે ટુ-વ્હીલર ઍમ્બ્યુલન્સ