દક્ષિણ ચીનમાં ભારે વરસાદથી નદી જેવાં દૃશ્યો

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
દક્ષિણ ચીનમાં ભારે વરસાદથી નદી જેવાં દૃશ્યો
પ્રકાશિત

દક્ષિણ ચીનમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં નદી જેવાં દૃશ્યો સર્જાયાં છે. કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

લોકોને બચાવવા માટે ઇમરજન્સી સર્વિસીઝની ટીમો મોકલવામાં આવી હતી.

અંદાજે 24 હજાર લોકોને સલામત સ્થળે લોકોને ખસેડવામાં આવ્યા હતા.

વધુ જુઓ વીડિયોમાં...

ચીનમાં પૂર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન