દુનિયાના સૌથી શાંત અને સુરક્ષિત પાંચ દેશ

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
દુનિયાના સૌથી શાંત અને સુરક્ષિત પાંચ દેશ
પ્રકાશિત

તાજેતરમાં ગ્લૉબલ પીસ ઇન્ડેક્સ જાહેર થયો છે.

આ ઇન્ડેક્સમાં દુનિયાના સૌથી શાંત અને સુરક્ષિત પાંચ દેશ કયા છે એ પણ જાહેરાત થઈ છે.

દુનિયામાં ઑવરઓલ શાંતિ ઘટી છે અને સતત દેશોની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. એવામાં પણ આ પાંચ દેશો સૌથી શ્રેષ્ઠ સાબિત થયા છે.

જાણો આ પાંચ દેશો કયા છે અને તેની શું ખાસિયત છે?

આઇસલૅન્ડ પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઇસલૅન્ડની તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન