ગુજરાતના હજારો વર્ષ જૂના વહાણ ઉદ્યોગમાં કેવી ક્રાંતિ આવી રહી છે?

વીડિયો કૅપ્શન, ગુજરાતના હજારો વર્ષ જૂના વહાણ ઉદ્યોગમાં કેવી ક્રાંતિ આવી રહી છે?
ગુજરાતના હજારો વર્ષ જૂના વહાણ ઉદ્યોગમાં કેવી ક્રાંતિ આવી રહી છે?
પ્રકાશિત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું સલાયા બંદર એ વહાણવટા અને લાકડાનાં વહાણના નિર્માણ માટે જાણીતાં બંદરમાંનું એક છે.

ત્યાં હાલ ચાર વહાણ એવાં બની રહ્યાં છે જેમાં લાકડાના બદલે એક ખાસ મટિરિયલ વાપરવામાં આવી રહ્યું છે.

શું છે આ ખાસ મટેરિયલ અને આ વહાણો કેવી રીતે બની રહ્યાં છે એ જુઓ આ વીડિયોમાં.

સલાયા, બંદર, વહાણ, સમુદ્ર, બોટ, બીબીસી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન