લખનૌમાં તક્ષશિલા જેવી દુર્ઘટના : ઓછામાં ઓછા 14 બાળકોનાં મોત

વીડિયો કૅપ્શન, લખનૌમાં તક્ષશિલા જેવી દુર્ઘટના : ઓછામાં ઓછા 14 બાળકોનાં મોત
લખનૌમાં તક્ષશિલા જેવી દુર્ઘટના : ઓછામાં ઓછા 14 બાળકોનાં મોત
પ્રકાશિત

ગુજરાતના સુરતમાં થોડાં વર્ષો પહેલાં ઘટેલી તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડ જેવી ઘટના ઉત્તર પ્રદેશમાં ઘટી છે.

લખનૌના અલીગંજમાં એક ખાનગી કોચિંગ સેન્ટરમાં આગ લાગવાથી 14 બાળકોનાં મોત થયાં છે અને ચાર અન્ય ઘાયલ થયાં છે.

અકસ્માત બાદ ફાયર બ્રિગેડનું સર્ચ ઑપરેશન સમાપ્ત થઈ ગયું છે.

લખનૌ, અલીગંજ, અકસ્માત, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન