કિંગ કોબરાને બચાવવા પકડ્યો તો મોંઢામાંથી બીજો સાપ નીકળ્યો
કિંગ કોબરાને બચાવવા પકડ્યો તો મોંઢામાંથી બીજો સાપ નીકળ્યો
પ્રકાશિત
તામિલનાડુના વટ્ટાડા ગામમાં કિંગ કોબરા અડધી રાત્રે એક ઘરમાં ઘૂસી ગયો હતો, કબાટને વીંટળાયેલા આ કિંગ કોબરાને જોતાં જ ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ ઘટનાની જાણ થયા બાદ પહોંચેલી વનવિભાગની ટીમે કિંગ કોબરાને સહી સલામત રીતે બચાવ્યો હતો. વીડિયોમાં પણ જોઈ શકાય છે કે કિંગ કોબરાના મોંઢામાંથી અન્ય સાપ બહાર નીકળી રહ્યો છે.
ઍક્સપર્ટના કહેવા પ્રમાણે સાપોએ કિંગ કોબ્રાની પહેલી પસંદ છે. તેઓ નાના પાયથન, સાપ, લીલા સાપ, વાઇપર વગેરેનું ભક્ષણ કરે છે.

ઇમેજ સ્રોત, ugc
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



