'જો ગુજરાતના ખેડૂતો ઉપર...' રાકેશ ટિકૈતે મોરબી આવી ખેડૂતો વિશે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, 'જો ગુજરાતના ખેડૂતો ઉપર...' રાકેશ ટિકૈતે મોરબી આવી ખેડૂતો વિશે શું કહ્યું?
'જો ગુજરાતના ખેડૂતો ઉપર...' રાકેશ ટિકૈતે મોરબી આવી ખેડૂતો વિશે શું કહ્યું?
પ્રકાશિત

ગુજરાતના મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન ને પંજાબના ખેડૂતો નું સમર્થન મળ્યું છે.

મોરબી તાલુકાના જેતપર ગામ ખાતે ચાલતા ખેડૂતોની આંદોલન છાવણી એ ભારતીય કિસાન યુનિયન ના નેતાઓ એ મુલાકાત લીધી હતી.

છેલ્લા કેટલાક સમયથી જેતપર ગામ ખાતે ખેડૂતો દ્વારા વીજપોલ ઉભા કરવા મામલે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી રહી છે.

ખેડૂતોની માંગણી સરકાર પૂરી નહિ કરતા ખેડૂત આંદોલન ધીરે ધીરે રાષ્ટ્રીય ફલક પર પહોંચી રહ્યું છે.

'જો ગુજરાતના ખેડૂતો ઉપર...' રાકેશ ટિકૈતે મોરબી આવી ખેડૂતો વિશે શું કહ્યું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન