આ શહેરમાં તમે નવા વર્ષની ઉજવણી બે વાર કરી શકો

વીડિયો કૅપ્શન, આ શહેરમાં તમે નવા વર્ષની ઉજવણી બે વાર કરી શકો
આ શહેરમાં તમે નવા વર્ષની ઉજવણી બે વાર કરી શકો
પ્રકાશિત

એક એવું શહેર આ ગજબ દુનિયામાં છે, જ્યાં નવા વર્ષની ઉજવણી બે વખત કરી શકાય છે.

તમે કહેશો કે ઓહો એમાં શું અમે તો આખી રાત કેટલીય વખત ઉજવણી કરીએ ન્યૂ યરની.

પણ એમ નહીં આ શહેર એવું છે જ્યાં નવા વર્ષની શરૂઆત જ બે વખત થાય છે, એટલે કે નવા વર્ષના 12 બે વાર વાગે.

નવું વર્ષ, શહેર, ગજબ દુનિયા બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન