અમદાવાદ : ખાડિયામાં કૉંગ્રેસની પૅનલ જીતી, ઉમેદવારોના મતે શું રહ્યું જીતનું કારણ?
અમદાવાદ : ખાડિયામાં કૉંગ્રેસની પૅનલ જીતી, ઉમેદવારોના મતે શું રહ્યું જીતનું કારણ?
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટો ઊલટફેર થયો છે. વર્ષોથી 'ભાજપનો ગઢ' ગણાતા ખાડિયા વિસ્તારમાં ભાજપનો પરાજય થયો છે.
વૉર્ડ નં.28માં કૉંગ્રેસનાં ચારેય ઉમેદવારો વિજેતા બન્યાં હતાં.
કૉંગ્રેસનાં ધ્રુવ કલાપી, મોહમ્મદ ઇલિયાસખાન પઠાણ, બિરજુબહેન ઠક્કર અને મીનાબહેન નાયકે વિજય મેળવ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન