હરણી દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા ભાજપ છોડ્યો, કૉંગ્રેસમાંથી જીત બાદ શું બોલ્યા?
હરણી દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા ભાજપ છોડ્યો, કૉંગ્રેસમાંથી જીત બાદ શું બોલ્યા?
હરણી બોટ દુર્ઘટનાનાના પીડિતોને 'ન્યાય અપાવવા' માટે જે કૉર્પોરેટરે ભાજપ પક્ષ છોડી દીધો હતો તેમની ભવ્ય જીત થઈ છે.
આશિષ જોષીને કૉંગ્રેસે વડોદરાના વૉર્ડ નં.15માંથી ટિકિટ આપી હતી અને તેમને આ વૉર્ડમાં સૌથી વધુ 18664 મત મળ્યા હતા.
તેમણે જીત પછી કહ્યું હતું કે, "આ વિજય હરણી બોટકાંડના પીડિત પરિવારોનો વિજય છે. આ સત્યનો વિજય છે. "

ઇમેજ સ્રોત, Hardik
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



