દુનિયાના સૌથી શાંત અને સુરક્ષિત પાંચ દેશ

દુનિયાના સૌથી શાંત અને સુરક્ષિત પાંચ દેશ
પ્રકાશિત

તાજેતરમાં ગ્લૉબલ પીસ ઇન્ડેક્સ જાહેર થયો છે.

આ ઇન્ડેક્સમાં દુનિયાના સૌથી શાંત અને સુરક્ષિત પાંચ દેશ કયા છે એ પણ જાહેરાત થઈ છે.

દુનિયામાં ઑવરઓલ શાંતિ ઘટી છે અને સતત દેશોની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. એવામાં પણ આ પાંચ દેશો સૌથી શ્રેષ્ઠ સાબિત થયા છે.

જાણો આ પાંચ દેશો કયા છે અને તેની શું ખાસિયત છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન