You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Monsoon 2026 : ગુજરાતમાં હજુ નથી પહોંચ્યું ચોમાસું , તો પણ રાજ્યમાં કેમ વરસાદ પડ્યો?
ચોમાસાની પ્રારંભિક આગાહીઓ બાદ રાજ્યમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી.
જોકે, બાદમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું હોવાની વાતો બાદ ચોમાસું રાજ્યમાં તેની સામાન્ય તારીખ પણ ચૂકી ગયું અને હવે ચોમાસું મોડું પડ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.
તો વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા, નવસારી, તાપી, વસલાડ, સુરત, મહીસાગર, નર્મદા, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, પાટણ, સાંબરકાઠા વગેરે જિલ્લામાં છૂટાછવાયો વરસાદ પણ પડ્યો હતો.
ગુજરાત તરફ આગળ વધી રહેલું ચોમાસું ધીમું પડ્યાના અહેવાલોની વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કેમ વરસાદ પડ્યો અને કેટલા દિવસ સુધી વરસાદ પડશે એ જુઓ આ વીડિયોમાં.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : પવન જયસ્વાલ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન