મૃતક ભાઈની ઇચ્છા માટે ચૂંટણી લડ્યા

વીડિયો કૅપ્શન, મૃતક ભાઈની ઇચ્છા માટે ચૂંટણી લડ્યા
મૃતક ભાઈની ઇચ્છા માટે ચૂંટણી લડ્યા

વડોદરાના પાદરામાં હાથમાં ફોટા સાથે આ ઉમેદવાર દેખાયા.

તેમના હાથમાં તેમના મૃતક ભાઈનો ફોટો છે. દીપક રાવલ તેમના મૃત ભાઈની ઇચ્છા પૂરી કરવા માટે પાદરા નગરપાલિકામાં વૉર્ડ નંબર 5માંથી ચૂંટણી લડ્યા અને જીત્યા.

તેમના ભાઈનું એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

જીત બાદ તેમના મૃતક ભાઈની તસવીર તેમણે હાથમાં રાખી હતી

વડોદરા, પાદરા મૃતક ભાઈની ઇચ્છા માટે ચૂંટણી લડ્યા બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન