સ્પેનમાં ભારે વરસાદ બાદ શેરીઓ પાણીમાં ગરકાવ, લોકોને ઘરમાં જ રહેવા અપીલ
સ્પેનમાં ભારે વરસાદ બાદ શેરીઓ પાણીમાં ગરકાવ, લોકોને ઘરમાં જ રહેવા અપીલ
પ્રકાશિત
સ્પેનના કેટાલોનિયા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે.
રોયટર્સ અનુસાર ભારે વરસાદને કારણે 2 લોકોનાં મૃત્યુ થયા છે.
બાર્સેલોના નજીક અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે.
અનેક વિસ્તારોમાં રૅડ એલર્ટ, લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે.

ઇમેજ સ્રોત, Reuters
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન