ગુજરાત: હવામાન કેવું રહેશે તથા માવઠું પડવાની કોઈ શક્યતા છે?

વીડિયો કૅપ્શન, ગુજરાત: હવામાન કેવું રહેશે તથા માવઠું પડવાની કોઈ શક્યતા છે?
ગુજરાત: હવામાન કેવું રહેશે તથા માવઠું પડવાની કોઈ શક્યતા છે?
પ્રકાશિત

તાજેતરમાં બંગાળની ખાડીમાં 'અક્વાન' વાવાઝોડાને કારણે કેટલાક રાજ્યોમાં ભારે ગતિએ પવન ફૂંકાયો હતો.

ઘણી વખત બંગાળની ખાડીમાં ઉદ્દભવતાં વાવાઝોડાંને કારણે ગુજરાતના હવામાનને અસર થતી હોય છે અને વરસાદ પડતો હોય છે, જોકે, 'અક્વાન' દરમિયાન આવું કંઈ થયું ન હતું.

પરંતુ આગામી દિવસો દરમિયાન અરબ સાગર કે બંગાળની ખાડીમાં ઉદ્દભવેલું વાવાઝોડું ગુજરાતમાં કમોસમી વરસાદ લાવશે, જેના વિશે ગુજરાતના ખેડૂતોએ ચિંતા કરવી જોઈએ ?

સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન ગુજરાતમાં ઠંડી જોવા મળતી હોય છે, ત્યારે ઠંડી વિશે શું આગાહી છે? આ બધા સવાલોના જવાબ આ વીડિયોમાં મેળવો.

રજૂઆત: દીપક ચુડાસમા

ઍડિટ: કૃનાલ દેસાઈ

તાજેતરમાં બંગાળની ખાડીમાં 'અક્વાન' વાવાઝોડાને કારણે કેટલાક રાજ્યોમાં ભારે ગતિએ પવન ફૂંકાયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન