‘નાનપણથી બસ ચલાવવી હતી’ પેશાવરમાં BRT બસ ચલાવનારાં મહિલા ડ્રાઇવરની કહાણી
‘નાનપણથી બસ ચલાવવી હતી’ પેશાવરમાં BRT બસ ચલાવનારાં મહિલા ડ્રાઇવરની કહાણી
પ્રકાશિત
પાકિસ્તાનના પ્રાંત ખૈબરપખ્તૂ્ખ્વાના પાટનગર પેશાવરના રસ્તા પર પહેલી વાર મહિલાઓ બસ દોડાવી રહી છે.
હાલ બસ રૅપિડ ટ્રાન્ઝિટ (બીઆરટી) સેવામાં કુલ 296 બસો જોતરાયેલી છે, અને તંત્રે તાજેતરમાં જ તેમાં મહિલા પૅસેન્જરોની સવલત માટે ખાસ પિંક બસો જોડી છે. આ બસો ચલાવવા માટે બે મહિલા ડ્રાઇવરોને રાખવામાં આવ્યાં છે.
શું કહે છે આ મહિલા ડ્રાઇવરો, જુઓ, સમગ્ર વીડિયો.




