ધોળકાઃ ગુલાબની નગરી કહેવાતાં આ ગામોની 'દૂષિત પાણી'એ ઓળખ કેવી રીતે છીનવી?

વીડિયો કૅપ્શન, ધોળકાઃ ગુલાબની નગરી કહેવાતાં આ ગામોની 'દૂષિત પાણી'એ ઓળખ કેવી રીતે છીનવી?
ધોળકાઃ ગુલાબની નગરી કહેવાતાં આ ગામોની 'દૂષિત પાણી'એ ઓળખ કેવી રીતે છીનવી?
પ્રકાશિત

ધોળકાના ભેટાવાડા, પાલડી અને નેસડા સહિતના પાંચ ગામોમાં છેલ્લા 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા હોવાનો ગામલોકોનો દાવો છે. કેમિકલયુક્ત અને ગટરના પાણીથી બોર, ગુલાબ સહિતની ખેતીને નુકસાન થતું હોવાની તેમની ફરિયાદ છે. દૂષિત પાણીના કારણે ચામડીના રોગ અને કેન્સરના કેસ અંગે પણ ગામલોકોએ દાવો કર્યો છે.

બીબીસી ગુજરાતી