EL- Nino નો અંત ક્યારે, 2027ના ચોમાસામાં la nino બની જશે?

વીડિયો કૅપ્શન, EL- Nino નો અંત ક્યારે, 2027ના ચોમાસામાં la nina બની જશે?
EL- Nino નો અંત ક્યારે, 2027ના ચોમાસામાં la nino બની જશે?
પ્રકાશિત

વર્ષ 2026માં સક્રિય રહેલા શક્તિશાળી El Nino બાદ હવે ભારતમાં ચોમાસાને લઈને રાહતના સંકેત મળ્યા છે.

ભારત સરકારના Ministry of Earth Science ( પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય) હેઠળ કાર્યરત હૈદરાબાદ સ્થિત સંસ્થા Indian National Centre for Ocean and Information Service (INCOIS) દ્વારા જાહેર કરાયેલા પૂર્વાનુમાન મુજબ, પ્રચંડ El Ninoની અસર માર્ચ 2027 સુધી રહેશે. ત્યારબાદ સ્થિતિ તટસ્થ બનશે અને જૂનથી ઑગસ્ટ 2027 દરમિયાન 70 ટકા જેટલી શક્યતા સાથે La Nina સક્રિય થવાનું અનુમાન છે.

વર્ષ 2026માં સક્રિય રહેલા શક્તિશાળી El Nino બાદ હવે ભારતમાં ચોમાસાને લઈને રાહતના સંકેત મળ્યા છે. બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ સમાચાર ગુજરાત

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન