ભાવનગરનો આ પરિવાર એકબીજા સાથે સંસ્કૃતમાં વાતચીત કરે છે
ભાવનગરનો આ પરિવાર એકબીજા સાથે સંસ્કૃતમાં વાતચીત કરે છે
પ્રકાશિત
ભાવનગરનો રાજ્યગુરુ પરિવાર ઘરે એકબીજા સાથે સંસ્કૃતમાં વાતચીત કરે છે. સંસ્કૃત ભારતીના પરિચય બાદ પ્રણવભાઈએ સંસ્કૃત શીખવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે પત્ની અને સંતાનોને પણ સંસ્કૃત શીખવ્યું અને ઘરે સંસ્કૃતમાં વાતચીત શરૂ કરી.
ભાવનગરમાં આવા આઠ અને સૌરાષ્ટ્રમાં 45થી વધુ પરિવારો સંપૂર્ણ સંસ્કૃત પરિવાર તરીકે ઓળખાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



