ગુજરાત પર સક્રિય થઈ સિસ્ટમ, આગામી ચાર દિવસ સુધી ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ?

વીડિયો કૅપ્શન, ગુજરાત પર સક્રિય થઈ સિસ્ટમ, આગામી ચાર દિવસ સુધી ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ?
ગુજરાત પર સક્રિય થઈ સિસ્ટમ, આગામી ચાર દિવસ સુધી ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ?
પ્રકાશિત

ગુજરાત પર વરસાદી સિસ્ટમ પહોંચી ગઈ છે અને આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ખાસ કરીને 14 અને 15 તારીખે સિસ્ટમનું જોર વધારે રહેશે, જ્યારે 16 અને 17 તારીખે વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે.

આ સિસ્ટમ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધીને અરબી સમુદ્ર તરફ જશે.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઑરેન્જ અને રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના મૉડલ અનુસાર સિસ્ટમની ગતિવિધિ અને જિલ્લાવાર વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી.

Gujarat, Monsoon, ગુજરાત, ચોમાસું, વરસાદ, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન