'એમના ફોટા જોઈને જિંદગી ગુજારું છું', ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પતિ અને પુત્ર-પુત્રી ગુમાવનારાં મહિલાએ નવો બ્રિજ બન્યા બાદ શું કહ્યું?
'એમના ફોટા જોઈને જિંદગી ગુજારું છું', ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પતિ અને પુત્ર-પુત્રી ગુમાવનારાં મહિલાએ નવો બ્રિજ બન્યા બાદ શું કહ્યું?
પ્રકાશિત
મુજપુર અને ગંભીરા ગામને જોડતો આ બ્રિજ અત્યારે નવો બની ગયો છે. જે દુર્ઘટનામાં તૂટી ગયો હતો.
બીબીસી ગુજરાતીએ આ દુર્ઘટનામાં જેમણે પોતાનો પરિવાર ગુમાવ્યો હતો તે સોનલબહેન સાથે વાતચીત કરી હતી.
એ દિવસ, એ દુર્ઘટનાને યાદ કરીને સોનલબહેને શું કહ્યું એ જુઓ આ વીડિયોમાં.
વીડિયો : તેજસ વૈદ્ય

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન