'ગુજ્જુ લવગુરુ'ના બેસણામાં વિક્રમ ઠાકોરે શું કહ્યું?
'ગુજ્જુ લવગુરુ'ના બેસણામાં વિક્રમ ઠાકોરે શું કહ્યું?
પ્રકાશિત
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ગુજ્જુ લવગુરુ એટલે કે ચંદન રાઠોડનું થોડા દિવસો પહેલાં રોડ અકસ્માતમાં અવસાન થયું હતું.
ચંદન રાઠોડનું બેસણું તેમના વતન વાવ થરાદના સૂઈગામમાં યોજાયું હતું.
આ બેસણામાં નેતા, અભિનેતા સહિત અનેક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા
ગુજરાતી ફિલ્મોના અભિનેતા અને જાણીતા ગાયક વિક્રમ ઠાકોરે પણ બેસણામાં જઈને ચંદન રાઠોડના પરિવારને સાંત્વના આપી હતી.

ઇમેજ સ્રોત, ugc
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



