પોલીસે ડ્રગ્સના અડ્ડા પર આ અનોખી રીતે દરોડો પાડ્યો

વીડિયો કૅપ્શન, પોલીસે ડ્રગ્સના અડ્ડા ઉપર અનોખી રીતે દરોડો પાડ્યો
પોલીસે ડ્રગ્સના અડ્ડા પર આ અનોખી રીતે દરોડો પાડ્યો
પ્રકાશિત

પોલીસે ડ્રગ્સના અડ્ડા અનોખી રીતે દરોડો પાડ્યો હતો. પોલિસે બીમાર વ્યક્તિની વ્હીલચેરનો ઉપયોગ કર્યો હતો.

ત્યારબાદ પોલીસ જવાન અચાનક જ ઊભો થઈને એક દરવાજા તરફ દોડી ગઈ અને તેને તોડવા માંડ્યો હતો.

તેમણે ક્યાં રેડ કરી અને શા માટે, જાણો આ વીડિયોમાં.

પોલીસે ડ્રગ્સના અડ્ડા પર આ અનોખી રીતે દરોડો પાડ્યો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન