દિનેશ બાંભણિયા કઈ ત્રણ બાબત પર આનંદીબહેન પટેલની માફી ઇચ્છે છે?
દિનેશ બાંભણિયા કઈ ત્રણ બાબત પર આનંદીબહેન પટેલની માફી ઇચ્છે છે?
પ્રકાશિત
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા દિનેશભાઈ બાંભણિયાએ તાજેતરમાં એક જાહેરસભા દરમિયાન કહ્યું હતું કે તેઓ ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલની માફી માગવાની ઇચ્છા ધરાવે છે.
આ કાર્યક્રમમાં આનંદીબહેનનાં પુત્રી અનારબહેન પટેલ પણ હાજર હતાં.
ત્યારે તેઓ કઈ બાબતે માફી ઇચ્છે છે, તેના વિશે તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીત દરમિયાન ખુલાસો કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



