પાકિસ્તાનની એ શાળાઓ જ્યાં હિંદુ બાળકોને તેમના ધર્મનું જ્ઞાન આપવા પાઠ્યપુસ્તકો છપાવાયાં
પાકિસ્તાનની એ શાળાઓ જ્યાં હિંદુ બાળકોને તેમના ધર્મનું જ્ઞાન આપવા પાઠ્યપુસ્તકો છપાવાયાં
પ્રકાશિત
તમે પણ ઘણી વખત વિચાર્યું હશે કે પાકિસ્તાનમાં શાળાના અભ્યાસક્રમમાં શું શું સામેલ હશે? ત્યાં સ્કૂલોમાં શું ભણાવાતું હશે?
આ સવાલનો જવાબ મળે કે ન મળે, પરંતુ તાજેતરમાં એક સમાચારમાં પાકિસ્તાનમાં બે જિલ્લામાં હિંદુ ધર્મ અંગેની સ્કૂલ ટેક્સ્ટબુક સામેલ કરાયાની માહિતી સામે આવતાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
પાકિસ્તાનના સિંધ પ્રાંતના બે જિલ્લામાં આ પહેલ કરાઈ છે.
આ અંગે સંપૂર્ણ અહેવાલ જુઓ, માત્ર બીબીસી ગુજરાતી સાથે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



