દિલજિત દોસાંજના કૉન્સર્ટ અને વ્યવસ્થા અંગે લોકોએ શું કહ્યું?
દિલજિત દોસાંજના કૉન્સર્ટ અને વ્યવસ્થા અંગે લોકોએ શું કહ્યું?
પ્રકાશિત
શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબી ગાયક દિલજિત દોસાંજની કૉન્સર્ટ યોજાઈ હતી. જેને માણવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી લોકો આવ્યા હતા.
તેમણે દિલજિતની કૉન્સર્ટ, અવરજવર માટે મેટ્રોની ભીડ તથા વ્યવસ્થા વિશે તેમના અભિપ્રાય જણાવ્યા હતા.
રિપોર્ટ : શ્યામ બક્ષી
શૂટ : પવન જયસ્વાલ
ઍડિટ : કૃણાલ દેસાઈ

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



