ગુજરાતનું એ ગામનાં ખેતરો અને કુવા જે દરિયામાં સમાઈ રહ્યાં છે

વીડિયો કૅપ્શન, એ ગામનાં ખેતરો અને કુવા જે દરિયામાં સમાઈ રહ્યા છે
ગુજરાતનું એ ગામનાં ખેતરો અને કુવા જે દરિયામાં સમાઈ રહ્યાં છે
પ્રકાશિત

આ ગુજરાતના દરિયાકિનારે રહેલા એ ગામના લોકોની વેદના છે, જે ગામનાં ખેતરો અને કુવા સમુદ્રમાં સમાઈ રહ્યાં છે. વલસાડ જિલ્લાના ભાગલ ગામના લોકોને એ વાતનો ડર છે કે, દરિયો આ રીતે આગળ વધતો રહેશે તો તેમનું ગામ પણ નાશ પામશે.

વલસાડ જિલ્લાના દાંતી, કાકવાડી, દાંડી, ભાગલ વગેરે ગામો નજીક નજીક આવેલાં છે.

વલસાડ, બીબીસી ગુજરાતી, ગુજરાત, valsad, gujarat