ગુજરાતનાં એ મુસ્લિમ મહિલા, જેમની દૂધની આવક મહિને 40 લાખની છે
ગુજરાતનાં એ મુસ્લિમ મહિલા, જેમની દૂધની આવક મહિને 40 લાખની છે
પ્રકાશિત
ગુજરાતનાં બનાસકાંઠાનાં તસ્લીમબહેન ઝવેરી ડેરીમાં મહિને રૂ. 40 લાખનું દૂધ ભરાવે છે.
તેઓ વર્ષ 2023થી ડેરીના ટૉપ-5 દૂધઉત્પાદકોમાંથી એક છે.
તસ્લીમબહેને પોતાની સફળતાનું રહસ્ય જણાવ્યું હતું. આ સાથે જ તેમણે મહિલાઓને શું સલાહ આપી, જાણો આ વીડિયોમાં.