વિશાળ ગણેશ પ્રતિમા જોવા લોકો ઊમટ્યાં

વીડિયો કૅપ્શન, વિશાળ ગણેશ પ્રતિમા જોવા લોકો ઊમટ્યાં
વિશાળ ગણેશ પ્રતિમા જોવા લોકો ઊમટ્યાં
પ્રકાશિત

તેલંગાણાના હૈદરાબાદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે 21 મીટર એટલે કે 69 ફૂટ ઊંચી ગણેશ પ્રતિમાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

આ રંગબેરંગી વિશાળ પ્રતિમા શહેરની શેરીઓમાંથી પસાર થઈ હતી.

તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

તેલંગાણાના હૈદરાબાદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે 21 મીટર એટલે કે 69 ફૂટ ઊંચી ગણેશ પ્રતિમાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન