'કોઈ ગાળો બોલે તો કોઈ મારે પણ ખરું', ચોટીલાથી હિજરત કરી ગયેલા માલધારીઓની વ્યથા

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
'કોઈ ગાળો બોલે તો કોઈ મારે પણ ખરું', ચોટીલાથી હિજરત કરી ગયેલા માલધારીઓની વ્યથા
પ્રકાશિત

સુરેન્દ્રનગરના ચોટીલાનાં કેટલાંક ગામોના આ માલધારીઓએ પાણીના અભાવે પોતાનાં ઘરબાર છોડ્યાં છે.

રાજાવાડ અને જસાપર સહિતનાં ગામોના આ પરિવારો પોતાનાં પશુઓને બચાવવા હિજરત કરીને ખેડા જિલ્લાના ગામોમાં જઈને વસ્યા છે.

ખેડાના ઢઠાલ અને ગોબલજ ગામની સીમમાં વસેલા આ પરિવારો હાલ કપરું જીવન વીતાવી રહ્યા હોવાનું તેમનું કહેવું છે.

આ પરિવારો હાલ કેવી સ્થિતિમાં અજાણી જગ્યાએ પર સંઘર્ષ કરી રહ્યા છે, તેમને કેવા કેવા અનુભવો થાય છે અને તેમની હાલત કેવી છે એ જુઓ આ વીડિયોમાં.

અહેવાલ : સચીન પીઠવા

ઍડિટ : કૃણાલ દેસાઈ

ખેડૂતો દુષ્કાળ ગુજરાત

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન