જ્યારે મહિલા સેનેટર પોતાના બાળક સાથે પાર્લામેન્ટમાં પહોંચ્યાં

વીડિયો કૅપ્શન, જ્યારે મહિલા સેનેટર પોતાના બાળક સાથે પાર્લામેન્ટમાં પહોંચ્યાં
જ્યારે મહિલા સેનેટર પોતાના બાળક સાથે પાર્લામેન્ટમાં પહોંચ્યાં
પ્રકાશિત

ઑસ્ટ્રેલિયાનાં સેનેટર ફાતિમા પેમૅન પોતાની દીકરી સાથે પાર્લામેન્ટ પહોંચ્યાં હતાં. તેમની દીકરીનું નામ આલિયા છે.

સંસદમાં કેટલાંક મહિલા સાંસદ આલિયા સાથે રમત કરતાં જોવા મળ્યાં હતાં.

જ્યારે મહિલા સેનેટર પોતાના બાળક સાથે પાર્લામેન્ટમાં પહોંચ્યાં

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન