અહીં એવો બરફ પડ્યો કે ઇમારતો ઢંકાવા લાગી

વીડિયો કૅપ્શન, અહીં એવો બરફ પડ્યો કે ઇમારતો ઢંકાવા લાગી
અહીં એવો બરફ પડ્યો કે ઇમારતો ઢંકાવા લાગી
પ્રકાશિત

આ દૃશ્યો જાપાનનાં છે, જ્યાં એટલો બરફ પડ્યો કે રસ્તા ઢંકાઈ ગયા હતા.

એટલું જ નહીં, ભારે બરફ પડવાને કારણે ઇમારતો પણ ઢંકાઈ ગઈ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન