જ્યારે બે કાર સામસામે ટકરાઈ અને બાઇકસવાર હવામાં ઊછળ્યો

વીડિયો કૅપ્શન, જ્યારે બે કાર સામસામે ટકરાઈ અને બાઇકસવાર હવામાં ઊછળ્યો
જ્યારે બે કાર સામસામે ટકરાઈ અને બાઇકસવાર હવામાં ઊછળ્યો
પ્રકાશિત

અકસ્માતનાં આ દૃશ્યો આંધ્ર પ્રદેશનાં છે, જ્યાં એવો અકસ્માત થયો કે બે કાર સામસામે ટકરાઈ અને બાઇકસવાર હવામાં ઊછળ્યો હતો.

આ અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો. સામસામે કાર આવી જતા આ અકસ્માત થયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન