'તો હું ભાજપના નેતાઓની રીલ બનાવી આપીશ,' ગોપાલ ઇટાલિયાએ આવું કેમ કહ્યું?
'તો હું ભાજપના નેતાઓની રીલ બનાવી આપીશ,' ગોપાલ ઇટાલિયાએ આવું કેમ કહ્યું?
પ્રકાશિત
'તો હું ભાજપના નેતાઓની રીલ બનાવી આપીશ,' ગોપાલ ઇટાલિયાએ આવું કેમ કહ્યું? p0p959g6
વીસાવદરની બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી. જેમાં તેમણે રાજ્ય સરકાર સામેના આંદોલન, તાજેતરના વિવાદો અને આગામી રાજકીય પડકારો અંગે ખુલીને વાત કરી છે.
વાતચીત દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ટિપ્પણી કરી હતી કે જો ભાજપ ખેડૂતો માટેનું આ કામ કરશે, તો હું રીલ બનાવીશ અને મોબાઇલ પકડી રાખીશ.
વીડિયો : તેજસ વૈદ્ય અને પવન જયસ્વાલ



