Better Health EP 09 : સતત મોબાઇલ જોતા રહેવાથી બાળકોનાં મગજ પર કેવી અસર થાય?

વીડિયો કૅપ્શન, Better Health EP 09 : સતત મોબાઇલ જોતા રહેવાથી બાળકોનાં મગજ પર કેવી અસર થાય?
Better Health EP 09 : સતત મોબાઇલ જોતા રહેવાથી બાળકોનાં મગજ પર કેવી અસર થાય?
પ્રકાશિત

સતત સ્ક્રીન ટાઇમ બાળકોના બાળપણને બદલી રહ્યો છે. પરંતુ શું આ માત્ર એક આદત છે કે પછી કોઈ ઊંડી સમસ્યાનો સંકેત?

આ એપિસોડમાં આપણે જાણીશું કે મોબાઇલનો સતત ઉપયોગ બાળકો પર કેવી અસર કરે છે અને તે ખરેખર મોબાઇલની લત છે કે પછી કોઈ ગંભીર સમસ્યાનું શરૂઆતનું લક્ષણ, જેના પર ધ્યાન આપવું જરૂરી છે.

જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન