કચ્છના માલધારીઓ હિજરત કરવા કેમ મજબૂર બન્યા?

વીડિયો કૅપ્શન, કચ્છના માલધારીઓ હિજરત કરવા કેમ મજબૂર બન્યા?
કચ્છના માલધારીઓ હિજરત કરવા કેમ મજબૂર બન્યા?
પ્રકાશિત

કચ્છના લખપત, અબડાસા અને માંડવી તાલુકામાં ઓછા વરસાદને કારણે ઘાસચારાની ભારે તંગી સર્જાઈ છે.

પશુને બચાવવા માટે માલધારીઓ બન્ની તરફ હિજરત કરી રહ્યા છે.

સ્થાનિક માલધારીઓ અને મહિલાઓએ પોતાની હાલાકી વર્ણવતા જણાવ્યું કે પરિવારો વિખૂટા પડી જાય છે અને રોજગારીની અન્ય તકો ન હોવાથી જીવન ખૂબ મુશ્કેલ બની ગયું છે.

કચ્છના માલધારીઓ હિજરત કરવા કેમ મજબૂર બન્યા?

કચ્છના માલધારીઓ હિજરત કરવા કેમ મજબૂર બન્યા?