એશિયન ગેમ્સ ક્રિકેટ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન ગેમ્સ ક્રિકેટ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો
પ્રકાશિત
અશિયન ગેમ્સ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચમાં ભારતે પાકિસ્તાનને 19 રને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે.
ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરતા ભારતીય ટીમે 20 ઑવરમાં 6 વિકેટના નુકસાને 211 રન બનાવ્યા હતા.
ભારત તરફથી અભિષેક શર્માએ 28 બૉલમાં 61 રન અને તિલક વર્માએ 22 બૉલમાં 51 રન બનાવ્યા હતા.
212 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી પાકિસ્તાનની ટીમ 20 ઑવરમાં 6 વિકેટે માત્ર 192 રન જ બનાવી શકી હતી.
આ પહેલાં ભારતીય મહિલા ક્રિકેટ અને મહિલા હૉકી ટીમે પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



