સુરત : બે હાથ જેટલા સાંકડા ઘરમાં સોલર મુકાવ્યું, હવે કેટલી બચત થાય છે?

વીડિયો કૅપ્શન, સુરત: બે હાથ જેટલા સાંકડા ઘરમાં સોલાર મૂકાવ્યું, હવે કેટલી બચત થાય છે?
સુરત : બે હાથ જેટલા સાંકડા ઘરમાં સોલર મુકાવ્યું, હવે કેટલી બચત થાય છે?
પ્રકાશિત

મહિનો થાય ને એક ચિંતા લગભગ બધાના ઘરમાં સામાન્યપણે જોવા મળે છે, એ છે વીજળીનું બિલ. વધતી મોંઘવારીને પગલે વીજળીના બિલમાં શહેર હોય કે ગામડું દરેક જગ્યાએ વધારો જોવા મળ્યો છે.

આવી સ્થિતિમાં ઘણાં ઘરો માટે સોલર સિસ્ટમ આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

ગુજરાતમાં તો ઘરોમાં સોલર સિસ્ટમ લગાવવાનું ચલણ ઝડપથી વધતું જઈ રહ્યું છે. પણ આજે વાત સુરતના એક એવા ઘરની જેની જગ્યા તો સાંકડી છે, પરંતુ ઇરાદા મોટા છે.

આ જ મોટા ઇરાદા સાથે સુરતના આ ઘરના માલિકે સાંકડી જગ્યામાં સોલર સિસ્ટમ નખાવીને વીજળીના વધારે બિલની ચિંતામાંથી મુક્તિ મેળવી છે.

જુઓ, વીડિયો.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન