ગુજરાતમાં લીંબુના ભાવમાં વધારો, લોકો શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં લીંબુના ભાવમાં વધારો, લોકો શું બોલ્યા?
ગુજરાતમાં લીંબુના ભાવમાં વધારો, લોકો શું બોલ્યા?
પ્રકાશિત

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં લીંબુના ભાવમાં અસામાન્ય વધારો જોવા મળી રહ્યો છે.

અગાઉ સાઠ રૂપિયે કિલો મળતા લીંબુનો ભાવ રૂ. 160 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો છે.

આ ભાવવધારાના કારણે સામાન્ય જનતાને મુશ્કેલી પડી રહી છે. આ અંગે ખરીદનાર તથા વેપારીઓ શું કહે છે, જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન