You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હકાભા ગઢવીએ સરકારને શું અપીલ કરી?
હકાભા ગઢવીએ સરકારને શું અપીલ કરી?
પ્રકાશિત
છેલ્લા કેટલાક દિવસથી મોરબીના જેતપર ગામે વીજથાંભલાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
ખેડૂતોની ઉપવાસ છાવણીમાં લોકડાયરાનું આયોજન કરાયું હતું.
જાણીતા કલાકાર હકાભા ગઢવી સહિતના કલાકારોએ ખેડૂતોને સમર્થન આપ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન