જૂનાગઢના 'શાહરુખ ખાન'ને મળો

જૂનાગઢના 'શાહરુખ ખાન'ને મળો
પ્રકાશિત

જૂનાગઢના ઇબ્રાહીમ કાદરી બોલીવૂડના શાહરુખ ખાનના હમશકલ છે.

તેમની આ ખાસિયતના કારણે વિવિધ કંપનીઓ અને લોકો તેમના પ્રસંગોમાં પણ તેમને બોલાવે છે.

ઇબ્રાહીમ કાદરી શાહરુખ ખાનની જેમ જ ડાયલૉગ પણ બોલે છે અને તેમની ફિલ્મોનાં ગીતો પર ડાન્સ કરીને લોકોને મનોરંજન પૂરું પાડે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન