સુરેન્દ્રનગરના સાયલામાં વાડી વિસ્તારમાં વંટોળ

વીડિયો કૅપ્શન, સુરેન્દ્રનગરના સાયલામાં વાડી વિસ્તારમાં વંટોળ
સુરેન્દ્રનગરના સાયલામાં વાડી વિસ્તારમાં વંટોળ
પ્રકાશિત

ભારતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. કેરળમાં ચોમાસું પહોંચી ચૂક્યું છે.

જોકે ચોમાસા પહેલાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં હવામાન પલટાઈ ગયું છે.

સુરેન્દ્રરનગરના સાયલા સહિતના વિસ્તારોમાં આવેલા વંટોળનો વીડિયો ગામલોકોએ મોબાઈલમાં કેદ કર્યો.

ભારત, ચોમાસા, કેરળમાં ચોમાસું ,ગુજરાત, વરસાદ ,સુરેન્દ્રરનગર